Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

જામનગરના પોલીસ કર્મીઓનું હેલ્થ ચેકઅપ

જામનગરઃ જિલ્લા પોલીસ તથા ટ્રાફીક એજ્યુકેશન ટ્રસ્ટના ઉપક્રમે ફુલ બોડી સેનેટાઇઝર તથા હેલ્થ ચેકઅપ વાન દ્વારા ર૮૦ પોલીસકર્મીઓ, ટી.આર.બી.જવાનોનું પોઇંટ ટુ પોઇંટ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું તેમજ માધ્યકર્મીઓને પણ વાન દ્વારા સેનેટાઇઝ કરાયા હતા પોલીસકર્મીઓના હેલ્થ ચેકઅપની તસ્વીરો

(9:32 am IST)