Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

પોરબંદરમાં કોરોનાના શંકાસ્પદ કેસનો નેગેટિવ રિપોર્ટ

પોરબંદર : ભાવસિંહજી હોસ્પિટલમાં આજે સ્વરે કોરોના નિરીક્ષણ હેઠળ 2 વ્યક્તિઓને રાખવામાં આવેલ જેમાં એક વ્યક્તિના નમૂના લઈને રાજકોટ મોકલતા તેમનો કોરોના નેગેટિવ રિપોર્ટ આવેલ છે

(8:02 pm IST)