Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

મેંદરડાના સાધુ ભવનાથમાં

 જુનાગઢ :  મેંદરડાના સાધુ સુખારામબાપુ તેમજ તુષાર મહેતા દ્વારા ભવનાથ ખાતે ભવનાથ મહાદેવના દર્શન કર્યા અને સાથો સાથ તનસુખગીરી બાપુ સાથે ભોજનની પ્રસાદી લીધી અને વાર્તાલાપ કર્યા અને કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી સોશ્યલ ડિસ્ટનસિંગ રાખવામાં આવ્યું અને ભાવિકો એ ભવનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો.

(1:08 pm IST)