Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

કચ્છના દુધઇમાં ૩.રની તીવ્રતાનો ભૂકંપ

રાજકોટ, તા. ૮ :  કચ્છના દુધઇમાં આજે સવારે ૩.રની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રફી સેન્ટરના અહેવાલમાં જણાવાયું છે કે આજે સોમવારે સવારે ૭.૪ર વાગ્યે દુધઇ થી ૧૩ કિલોમીટર દુર ૩.ર ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

(11:13 am IST)