Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

એક જ દિવસ મહિલા દિવસ?

ઇશ્વરીયાઃ સર્વ ત્ગાગ અને બલિદાન માત્ર સ્ત્રી જ કરી શકે છે. ચાહે એ પોતાના સંતાન માટે હોય કે પોતાના પરિવાર માટે હોય. ઠાઢ, તડકો અને વરસાદની તીવ્રતામાં કામ કરીને અને પોતાનો ચહેરો હસતો રાખે એનું નામ સ્ત્રી. ''મહિલા દિવસ'' એ માત્ર એક જ દિવસ નહિ પરંતુ વર્ષના બધા જ દિવસ છે. કારણ કે સ્ત્રી, માતા અને દિકરી વગરનું ઘર એ શ્વાસ વગરના શરીર જેવું હોય છે? એટલે માત્ર એક જ દિવસ ''મહિલા દિવસ''? ૮ માર્ચ એ વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવાય છે, એ આ પારણું જુલાવતી મહિલાને કથા મહાત્મય છે!? (કથાઃ કુ. માનસી પંડિત, તસ્વીરઃ મુકેશ પંડિત)

(1:49 pm IST)