Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

જામનગર બિલ્ડર એશો.ની રજુઆત

 જામનગર મહાનગરપાલિકા તથા જાડા દ્વારે અગાઉ મંજુર કરેલ લે આઉટ પ્લાન મુજબ મંજુરી આપવામાં આવતી હતી પરંતુ કોઇ અગમ્ય કારણસર આંતરિક સુવિધાનો મુદ્દો આગળ ધરી બાંધકામ પરવાનગી આપવાનું બંધ કરેલ હોય તાજેતરમાં જામનગર બિલ્ડર એશો.ને જામનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનર સમક્ષ રૂબરૂ રજુઆત કરેલ તે પ્રસંગની તસ્વીર.

(12:06 pm IST)