Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

ગોંડલમાં વિશ્વકર્મા જન્મ જ્યંતીની ઉજવણી : ભાવિકો દ્વારા પૂજન -અર્ચન

ગોંડલ ગઈકાલે શ્રી વિશ્વકર્મા જન્મજ્યંતિ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. અને પૂજન , અર્ચન, દર્શન , મહાઆરતી , મહા૫સાદ સહિતનો લાભ લીધો હતો જે તસ્વીરમાં નજરે પડે છે

(11:56 am IST)