Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

મોરબી આઈટીઆઈ નજીક અજાણ્યા બાઈક ચાલકે અડફેટે લેતા કાનજી દુભાડીયાનું કરૂણમોત

મોરબીના આઈ.ટી આઈ નજીક અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા એકનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ મોરબીન આઈ.ટી.આઈ નજીક કાનજી દુભડીયા નામના વ્યક્તિને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોચતા સારવાર અર્થે ખસેડવામ આવ્યો હતો જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:03 am IST)