Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

ભાવનગર :રૂવાપરી રોડ પર મફતનગર વિસ્તારમાં તીનપતીનો જુગાર રમતા ચાર શખ્શો ઝડપાયા

ભાવનગર :ઘોઘારોડ પોલીસ મથકની ટીમ વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગમાં હોયએ દરમ્યાન પોલીસ જવાનોએ મળેલી ચોક્કસ બાતમી આધારે રૂવાપરી રોડ પર આવેલ સ્ટીલકાસ્ટ સામે આવેલ મફતનગર વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતા ૪ શખ્સો જેમાં મેહુલ ઉર્ફે કાળુ જેન્તી ગોહિલ, (રે.ક પરા) વિશાલ શાંતિ વાજા,(રે રૂવાપરી રોડ મફતનગર) સુનિલ ઉર્ફે બાદશા કિશોર સોલંકી )રે. મફતનગર )તથા સાગર ઉર્ફે બીડી કિશોર રાઠોડ ( રે ભરતનગર )ને જુગારના પટમાં પડેલ રોકડા ૧૧,૭૦૦ તથા જુગાર સાહિત્ય સાથે ઝડપી લઈ જુગાર ધારા તળે ગુનો નોંધઈ જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

(7:51 pm IST)