Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

વઢવાણના કારીયાણી ગામે વીજતંત્રનો દરોડોઃ સત્‍યમ એન્‍ટરપ્રાઇઝમાંથી ૭૬ લાખની વીજ ચોરી ઝડપાતા સન્‍નાટો

ચોકકસ બાતમી બાદ વઢવાણ વીજ સબ ડીવીઝનનાં ડે.ઇજનેર પી. વી. પંચાલ અને તેમની ટીમે વઢવાણના કારીયાણી ગામે દરોડો પાડી સત્‍યમ એન્‍ટરપ્રાઇઝમાં ચેકીંગ કરતા ટીસીના એલ.ટી. સ્‍ટડમાંથી ડાયરેકટ કેબલથી મીટર બાયપાસ કર્યાનું બહાર આવ્‍યું હતું: સ્‍થળ ઉપર જ ૭૬ લાખની વીજ ચોરી ઝડપી લઇ કલમ ૧૩પ મુજબ કાર્યવાહી કરાઇ છેઃ નાના એવા ગામમાં સોંપો પડી ગયો

 

(12:17 pm IST)