Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

ધોરાજીના ઝાંઝમેર ગામે જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને ઝડપી લેતી ધોરાજી પોલીસ

જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ધોરાજી પોલીસ: નવા આવેલા પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલનો સપાટો

ધોરાજી:ધોરાજીના ઝાંઝમેર ગામે જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને ઝડપી લેતી ધોરાજી પોલીસ રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક  બલરામ મીણા તથા જેતપુર ડીવીઝનના એ.એસ.પી. સાગર બાગમાર એ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં દારૂ/જુગારની પ્રવૃતી નેસતનાબુદ કરવા સુચના આપેલ હોય એ અન્વયે ધોરાજી પોલીસ સ્ટેશનના પો.ઇન્સ એ.બી.ગોહિલના માર્ગદર્શન હેઠળ ધોરાજી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ પેટ્રોલંગમા હતા દરમ્યાન બાતમીરાહે ચોકકસ હકિકત મળેલ કે ઝાંઝમેર ગામે આવેલ રાજપાનની પાછળ ઉતાવળી નદીના સામાકાઠે બાવળની કાંટમાં અમુક ઇસમો પૈસા પાના વતી હારજીતનો તીનપતીનો જુગાર રમે છે જે અન્વયે રેઇડ કરતા ગંજીપતાના પાના નંગ પર તથા રોકડ રૂપીયા ૨૭,૫૪) ના મુદામાલ સાથે દશ ઇસમોને ઝડપી લીધા હતા પકડાયેલ આરોપી  શાંતિલાલ ઉર્ફે કાળુભાઇ ગોરધનભાઇ માકડીયા જાતે પટેલ ઉ.વ.૬૫ રહે.ઝાજમેર ગામ લેવા પટેલ સમાજ પાસે  કેશુભાઇ પોલાભાઇ પંચાસરા જાતે કોળી ઉ.વ.૭૦ રહે, રહે.ઝાઝમેર ગામ કોઠા પાસે અનીરૂધ્ધસિહ પથુભા ચુડાસમા જાતે દરબાર ઉ.વ.૩૭ રહે, રહે.ઝાજમેર ગામ  રાજેશભાઇ ભગવાનજીભાઇ કેલૈયા જાતે બ્રામણ ઉ.વ.૨૧ રહે. રહે.ઝાજમેર ગામ ધાર ઉપર હરેશભાઇ લખમણભાઇ પરમાર જાતે અનુજાતી ઉ.વ.૩૯

રહે.ઝાઝમેર ગામ મોહનભાઇ કાળાભાઇ પરમાર જાતે અનુજાતી ઉ.વ.૪૫ રહે.ઝાઝમેર ગામ
 અમૃતભાઇ વીરાભાઇસોલંકી જાતે અનુજાતી ઉ.વ.૫૨ રહે.ઝાજમેર ગામ  ભરતપરી વિઠલપરી ગૌસ્વામી જાતે બાવાજી ઉ.વ.૪૮ રહે.ઝાઝમેર ગામ તા.ધોરાજી  લાલુભા પથુભા ચુડાસમા જાતે દરબાર ઉ.વ.૨૦ રહે.ઝાજમેર ગામ તા.ધોરાજી  સંજયભાઇ| સવજીભાઇ દેલવાડીયા જાતે કોળી ઉ.વ.૪૬ રહે.ઝાઝમેર ગામ તા.ધોરાજીકબજે કરેલ મુદામાલ  ગંજીપતામના પાના નંગ ૫૨ તેમજ રોકડ રૂપીયા ૨૭,૫૪૦/રેડ માં કામગીરી કરનાર ટીમ એ.બી.ગોહિલ પોઇન્સ  રમેશભાઇ બોદર એ.એસ.આઇ  બાપાલાલ ચુડાસમાપો.કોન્સ  અરવીંદસિહ જાડેજા પો.કોન્સ  રવિરાજસિંહ જાડેજા પો.કોન્સ  રવિરાજસિહ વાળા પો.કોન્સ વિગેરે સ્ટાફ જોડાયો હતો

(9:49 pm IST)