Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

મોરબીના સામાકાંઠા વિસ્તારની પરણિતા બે દીકરીઓ સાથે ગુમ

 

મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી પરિણીતા બે દીકરીઓ સાથે ગુમ થતા પતિએ બી ડીવીઝન પોલીસમાં જાણ કરી છે

   મોરબીના ગુરુકૃપા હોટલ નજીકના રહેવાસી મનીષભાઈ દાનાભાઈ પરમારે બી ડીવીઝન પોલીસમાં તેની પત્ની ગુમ થયાની જાણ કરી છે જેમાં જણાવ્યું છે કે જયશ્રીબેન પરમાર તેની બે દીકરીઓ સાથે ઘરેથી કોઈને કહ્યા વિના જતી રહી છે બી ડીવીઝન પોલીસે ગુમસુદા નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

(11:52 pm IST)