Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ટંકારાના નેકનામ પડધરી રોડ પરના કારખાનામાં માથું મશીન સાથે અથડાતા કિશન કાસુન્દ્રાનું મોત

ગંભીર ઇજા સાથે રાજકોટ હોસ્પિટલમાં લવાયેલ કિશનનું સારવાર દરમિયાન મોત

ટંકારાના નેકનામ પડધરી રોડ પરના મેરીટ ફાઈબર કારખાનામાં કામ કરતા કિશન હસમુખભાઈ કાસુન્દ્રા (ઉ.વ.૨૨) નામના યુવાન કારખાનામાં કામ કરતા માથું મશીન સાથે ભટકાતા માથાના ભાગે ઈજા થતા રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે ટંકારા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

(11:07 pm IST)