Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ધારી તાલુકા કોંગ્રેસ દ્વારા ઘાસચારાનું વિતરણ

 ધારીઃ તાલુકા કોંગ્રેસ દ્વારા માલ ઢોર માટે તાત્કાલિક ઘાસચારાનું વિતરણ કરવામાં આવે એવું આવેદન મામલતદારને પાઠવતા પરેશ પટ્ટણી લાલજીભાઇ ચંપુભાઇ બીછભાઇ જીગ્નેશભાઇ રોહિતભાઇ વિજયભાઇ અશોકભાઇ મુકેશભાઇ મગનભાઇ અને કાર્યકરો તસ્વીરમાં નજરે પડે છે.(૨૩.૩)

(2:21 pm IST)