Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

ધોરાજી એસ.ટી. ડેપોમાં ડો. બાબા સાહેબ આંબેડકરને પુષ્‍પાંજલી

 ધોરાજી એસ.ટી. બસ સ્‍ટેન્‍ડ ખાતે આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસે બાબા સાહેબ આંબેડકર સાહેબની પ્રતીમાને ધોરાજી એસ.ટી. ડેપોના મેનેજર પુરીબેન ડાંગર, યુવરાજસીંહ જાડેજા, હરદેવસીંહ જાડેજા સારીબડાભાઇ તથા એસ.ટી. ડેપો પરિવાર દ્વારા આંબેડકર સાહેબની પ્રતિમાને પુષ્‍પાંજલી આપી શ્રધ્‍ધાસુમન અર્પણ કરી હતી.(તસ્‍વીર. અહેવાલઃ ધમેન્‍દ્ર બાબરીયા ધોરાજી)

(12:12 pm IST)