Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

મોરબી તાલુકા પોલીસનો પંચાસર ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો :એક આરોપી ઝડપાયો:એક ફરાર

દેશી દારૂ,આથો સહિતનો મુદામાલ સાથે જામસીંગ નિનામાની અટકાયત

 

મોરબીના પંચાસર ગામમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે પંચાસર ગામની સીમમાં દરોડો કરીને દેશી દારૂ લીટર ૭૬ કીમત રૂ ૧૫૨૦ અને આથો ૫૯૫ લીટર કીમત રૂ ૧૧૯૦ સહીત કુલ ૨૭૧૦ ના મુદામાલ સાથે આરોપી જામસિંગ કાળુભાઈ નીનામા (રહે હાલ પંચાસર મૂળ એમપી )ને ઝડપી લીધો છે જયારે અન્ય આરોપી દિલીપસિંહ કેશુભા ઝાલા (રહે પંચાસર મોરબી) નાસી જતા તેની સામે ગુન્હો નોંધી તપાસ ચલાવીછે 

(12:03 am IST)