Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

મોરબીમાં પોલીસ મથક પાસે જાહેરમાં ઝઘડો કરવો મોંઘો પડ્યો:પાંચ લોકો સામે કાર્યવાહી

 

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથક પાસે જાહેરમાં મેઈન રોડ પર બોલાચાલી કરી ઝઘડો કરતા હોય જેથી બી ડીવીઝન પોલીસે તુરંત આરોપી બીપીન નટુભાઈ સારેસા, જીતેશ નટુભાઈ સારેસા (રહે બંને વાણીયા સોસાયટી,) આનંદ દિનેશ ચાવડા, ઋષિ દિનેશ ચાવડા (રહે બંને મોરબી ઇન્દીરાનગર ) અને અમિત મનસુખ મોરતરીયા )રહે પીપળી )એમ પાંચને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

(11:56 pm IST)