Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

જામનગરની જુદી જુદી કોલેજો બંધ કરાવી એનએસયુઆઇ દ્વારા વિરોધ પ્રદર્શન

જામનગર : એનએસયુઆઇ દ્વારા બિનસચિવાલયની પરીક્ષામાં થયેલ ગેરરીતી અનુસંધાને ચાલી રહેલા વિદ્યાર્થીઓના વિરોધને પગલે કોલેજો બંધનું એલાન અપાયુ હતુ. આજે સવારથી જ જામનગરની વિવિધ કોલેજોમાં એનએસયુઆઇ અને યુવક કોંગ્રેસના હોદેદારો તેમજ કાર્યકરોએ પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓને કોલેજની બહાર કાઢી કોલેજો બંધ કરાવી હતી. (તસ્વીરો : કિંજલ કારસરીયા - અહેવાલ : મુકુંદ બદીયાણી - જામનગર)

(1:01 pm IST)