Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

ગોંડલમાં ડો. આંબેડકરને પુષ્પાંજલી અર્પણઃ ફ્રુટ વિતરણઃ

ગોંડલઃ ડો. બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્ત્।ે ગોંડલ શહેર તાલુકાના દલિત અગ્રણીઓ દ્વારા બાબાસાહેબ આંબેડકરને ફૂલહાર કરી શ્રદ્ઘાંજલિ આપી હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવેલ આ પ્રસંગે ગોંડલ તાલુકાના મેદ્યવાળ સમાજના પ્રમુખ હરીભાઈ રાઠોડ તેમજ નાગરિક બેન્કના ડિરેકટર દિપક ભાઈ સોલંકી તાલુકા પંચાયતના સભ્ય મેહુલ ભાઈ રાઠોડ દલિત સમાજ યુવા અગ્રણી .દિનેશભાઈ પાતર મૂળજીભાઈ પરમાર વગેરે સહિતના જોડાયા હતા.(તસ્વીર :હરેશ ગણોદીયા .ગોંડલ)

(11:47 am IST)