Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

સરધારની મહિલાઓ દ્વારા હૈદરાબાદની પોલીસની કામગીરી બિરદાવાઇઃ પીડિતાને શ્રદ્ઘાંજલિ અપાઈ

સરધાર ,તા.૭: હૈદરાબાદમાં મહિલા પશુ ડોકટર પર ગેંગરેપ બાદ તેણીને સળગાવી દેવાના આરોપીઓનેઙ્ગ પોલીસ રિકંસ્ટ્રકશન માટે તેમને દ્યટનાસ્થળ પર લઈ ગઈ હતી, ત્યારે ચારે આરોપીઓએ ભાગવાની કોશિશ કરી હતી. પોલીસે આ લોકોને રોકવાની કોશિશ કરી પરંતુ તેઓ અટકયા નહીં અને તેમનું એન્કાઉન્ટર કરી દેવાયું હતુંઙ્ગ હૈદરાબાદમાં ચાર દુષ્કર્મીઓ ભાગવા જતા પોલીસ દ્વારા તેનુ એન્કાઉન્ટર કરી ઠાર મારવા માં આવ્યા તે બદલઙ્ગ રાજકોટ તાલુકાના સરધારની મહિલાઓ દ્વારા હૈદરાબાદ પોલીસ ને અભિનંદન આપીને તેની કામગીરી બિરદાવી હતી અને પીડિતાને શ્રધાંજલી આપવામાં આવી હતી.

(11:44 am IST)