Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

ગુજરાત પોલીસ પણ આવુ કરશે તો

બધાને ગમશેઃ એન્કાઉન્ટરની ઘટનાને બિરદાવતા લલિત વસોયા

રાજકોટ તા. ૭ : હૈદ્રાબાદમાં સામુહિક દુષ્કર્મના આરોપીઓનુ એન્કાઉન્ટર થતા આ ઘટનાને ધોરાજી ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઇ વસોયાએ બિરદાવી છે.

લલિતભાઇ વસોયાએ કહ્યું છે કે સામુહિક દુષ્કર્મ આચરીને યુવતિને સળગાવી દેનાર ૪ ગુન્હેગારોનું  એન્કાઉટર કરવા બદલ ધન્યવાદ તેલંગાના પોલીસને ૧૦૦ તોપની સલામ. ગુજરાત પોલીસ આવુ પગલુ ભરશે તો બધાને ગમશે તેમ લલિતભાઇ વસોયાએ જણાવ્યું છે.

(11:08 am IST)