Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

જસદણ પંથકના ગામડા ખુંદતા બ્રિજેશ મેરજા

રાજકોટઃ જસદણ ધારાસભાના કોંગ્રેસના ઉમેદવાર અવસરભાઇ નાકિયાના પ્રચારાર્થે કમળાપુર પંથકના ગામોમાં મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, રાજકોટના કોંગી કોર્પોરેટર મનસુખ કાલરિયા વગેરે પ્રચારાર્થે નીકળેલ તે પ્રસંગની તસ્વીર

(11:56 am IST)