Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

ભુજમાં કલસ્ટરના ગામોની સમીક્ષા બેઠક મળી

 ભૂજઃ શ્યામ પ્રસાદ રૂર્બન અંતર્ગત ફેઝ-૩ના મુન્દ્રા તાલુકાના પસંદ થયેલ ૬ ગામો જેમાં મુન્દ્રા, મોટા કપાયા, નાના કપાયા, બારોઇ, ગોયરસમા અને બોરાણા કલ્સ્ટરના ઈન્ટીગ્રેટેડ કલ્સટર એકસન પ્લાન (ICAP) તૈયાર કરવાની કામગીરી અંતર્ગત વિસ્તૃત ચર્ચા સમીક્ષા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અશોક વાણીયા, મુન્દ્રાના ટીડીઓ, સબંધિત ગ્રામ પંચાયતના સરપંચો, તલાટીઓ તથા જિલ્લાના સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. તે પ્રસંગની તસ્વીર(૨૨.૩)

(11:55 am IST)
  • રાજસ્થાનમાં ૬૦ ટકા જેટલુ જોરદાર મતદાન થયુ છે access_time 4:08 pm IST

  • વડોદરા :સ્કૂલ કમ્પાઉન્ડમાં સ્કૂલવાનમાં આગ :સ્કૂલવાનમાંથી વિદ્યાર્થીઓને ઉતારી લેવાયા :સદનસીબે કોઈ અનિચ્છનીય ઘટના ન બની :પાદરા ફાયરવિભાગે આગ પર કાબૂ મેળવ્યો :પાદરાની ડી.ડી. પટેલ શારદા હાઈસ્કૂલની ઘટના access_time 3:30 pm IST

  • અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વાઈબ્રન્ટ સમિટ પહેલા જાન્યુઆરીમાં ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતા :સરદાર પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ રીસર્ચના ઉદ્ઘાટન પ્રસંગે આવી શકે છે ગુજરાત access_time 3:16 pm IST