Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

મોરબીના માળીયા-મિયાણાના ભાજપના સાત કાઉન્સિલરો અને યુવા ભાજપની ટીમ કોંગ્રેસમાં જોડાઈ ;400 થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા ભાજપમાં હડકંપ

રાજકોટ :વિધાનસભાની ચૂંટણીના ગણતરીના સમય પહેલા મોરબીના માળીયા મિયાણામાં ભારે રાજકીય ઉથલ-પાથલ થઈ છે. માળીયા મિયાણામાં ભાજપના 7 કાઉન્સિલરો અને યુવા ભાજપની ટીમ કોંગ્રેસમાં જોડાઈ છે. કુલ 400થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાતાં સ્થાનિક ભાજપમાં હડકંપ મચ્યો છે.

 

(11:18 pm IST)