Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

ગોંડલમાં ભાજપ દ્વારા ભવ્ય બાઇક રેલી

 જનમેદની ઉમટીઃ ગોંડલઃ ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ગોંડલ વિધાનસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર શ્રીમતી ગીતાબા જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આજે ગોંડલમાં બાઇક રેલી યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડીહતી.(તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:58 am IST)