Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

જુનાગઢમાં વકીલો દ્વારા લાલ પટ્ટી ધારણ કરી કરાયો વિરોધ

જુનાગઢ : દિલ્હી કોર્ટમાં પોલીસ દ્વારા વકીલો ઉપર કરાયેલ લાઠીચાર્જના વિરોધમાં જુનાગઢ બાર એસોસીએશન દ્વારા લાલપટ્ટી ધારણ કરી વિરોધ કરાયો હતો.

(1:49 pm IST)