Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

મોરબીના મચ્‍છુ ૨ ડેમનો ૧ દરવાજો ખોલાયો

મોરબી,તા.૭: રાજય પરથી ‘મહા' વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે પરંતુ ભારે વરસાદની સંભાવના હોવાથી સરકાર દ્વ્રારા સાવચેતીના ભાગરૂપે તમામ તૈયારી રાખવામાં આવી છે ત્‍યારે ગત સાંજથી જ મોરબી જીલ્લાના અનેક વિસ્‍તારોમાં હળવા છાટા પડ્‍યા હતા અને અમુક વિસ્‍તારોમાં ભારે પવન ફુકાયો હતો.તો ઉપરવાસમાં વરસાદને કારણે મોરબી જીલ્લાનો મહત્‍વનો મોરબીની જીવાદોરી સમાન મચ્‍છુ ૨ ડેમનો ૧ દરવાજો ૧ ફૂટ સુધી ખોલવામાં આવ્‍યો છે.‘મહા' વાવાઝોડાનું સંકટ ટળી જતા સરકાર અને લોકોને રાહતનો શ્વાસ લીધો છ.

(1:42 pm IST)