Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

જામનગરમાં ગાયને ઢસડતો વીડિયો વાયરલ

જામનગર, તા. ૭ :. જામનગરમાં ગાયને ઢસડતો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં ગાયને એસ્‍ટેટ વિભાગના કર્મચારીઓ દ્વારા ટ્રેકટરની પાછળ બાંધી ઢસડવામાં આવી રહી છે. આ વીડિયો વાયરલ થતા ગૌરક્ષકોમાં રોષ ફેલાયો છે. આ વીડિયો અંગે પુષ્‍ટિ મેળવાઈ રહી છે.

 

(1:35 pm IST)