Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

જસદણ કોંગ્રેસની ફેસબુક આઈ/ડી બંધ થતા પોલીસ તપાસની માંગણી

 આટકોટ, તા.૭: પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મિડીયા ડીપાર્ટમેન્ટ ના માર્ગદર્શન હેઠળ કાર્યરત જસદણ વિધાનસભા કોંગ્રેસ સોશિયલ મિડીયા ડીપાર્ટમેન્ટ કોર્ડીનેટર મેહુલભાઈ સંદ્યવી ના જણાવ્યા મુજબ ગત તારીખ - ૩/૧૧/૧૯ ને રવિવાર ના રોજ સાંજે પાંચ વાગ્યા આસપાસ Mehul Sanghvi તેમજ Mehul S. Sanghvi નામની બન્ને ફેસબુક ID બંધ થઈ જતા ઉપરોકત બન્નેઙ્ગ ID થી Jadan Congress Group - Facebook Page નુ કાર્યરત બંધ થઈ જતા ઉપરોકત બન્ને ID ફરી સક્રિય કરવા માટે નિષ્ણાંતો ની મદદ લેવા છતાં ID કાર્યરત નહી થતા ID અજાણ્યા શખ્સ દ્વારા હેંક થઈ હોય તેવી શંકા ના આધારે તેમજ ઉપરોકત બન્ને ID માં કોંગ્રેસ પક્ષ વિરોધી કે પછી કોઈ પણ પ્રકારની ગેર પ્રવૃતિ ની દ્યટના ન બનેઙ્ગ તે માટે પોલીસ તપાસ માટે જસદણ પોલીસ સ્ટેશન ખાતે પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગજેન્દ્રભાઈ રામાણી જસદણ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ રણજીતભાઈ મેણીયા જસદણ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ મોહસીનભાઈ મુલતાની ની ઉપસ્થિતિ માં જસદણ વિધાનસભા કોંગ્રેસ સોશિયલ મિડીયા ડીપાર્ટમેન્ટ ના કોર્ડીનેટર મેહુલભાઈ સંદ્યવી દ્વારા લેખીત ફરિયાદ સાથે તપાસની માંગણી કરવામાં આવી હતી.(

(11:27 am IST)