Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

ઉનામાં બપોરે ર કલાકમાં દોઢ ઇંચ

ઉના, તા., ૭: આજે બપોરે ૧ર.૩૦ વાગ્યા બાદ ર કલાકમાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો. આજે સવારે ૧પ મીનીટ ધીમીધારે  વરસાદ બાદ ફરી બપોરે વરસાદ વરસ્યો હતો. ઉનાના નવા બંદર બપોરે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો અને કાંઠે મોંજા ઉછળવાનું શરૂ થયેલ છે.

દરીયાકાંઠે સંભવીત મહા વાવાઝોડાની અસર સામે એનડીઆરએફની ટુકડી ખડેપગે છે.

બડે આરામ સે

જાહનવી કપૂર ગઇકાલે ખારમાં આવેલા જિમમાં જોવા મળી હતી. જિમની બહાર તે તેની કારના ડેશ-બોર્ડ પર પગ નાખીને આરામથી બેઠી હતી.

(3:17 pm IST)