Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

મોરબી એન્‍ટી કરપ્‍શનના પીઆઇ એમ.બી. જાનીની બદલી

મોરબી, તા. ૭ : એન્‍ટી કરપ્‍શન બ્‍યુરોમાં ફરજ બજાવતા પી.આઇ.ની રાજકોટ ગ્રામ્‍ય ખાતે બદલી કરવામાં આવી છે. મોરબી એસીબી પીઆઇ એમ.બી. જાનીની બદલી રાજકોટ ગ્રામ્‍ય ખાતે કરવામાં આવી છે અને તેના સ્‍થાને પી.કે. લીલાને મોરબી એસીબી પીઆઇ તરીકે નિમણૂંક આપવામાં આવી છે.

(10:33 am IST)