Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

ભાવનગર જિલ્લા ના વલભીપુર માં કોમસમી વરસાદ : વીજળી ગૂલ

ભાવનગર જિલ્લા વલભીપુર પંથકમાં કમોસમી વરસાદ પડ્યો છે  ધીમીધારે કમોસમી વરસાદનું આગમન થતા શહેરમાં વીજળી ગુલ થઇ છે મહા વાવાઝોડાની અસરને પગલે વલભીપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહયો છે

(7:08 pm IST)