Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

જામનગર જિલ્લાના વાતાવરણમાં પલટો : કાલાવડ પંથકમાં પવન સાથે વરસાદ: ખેડૂતોની ચિંતામાં વધારો

જામનગર જિલ્લામાં વાતાવરણમાં સાંજે અચાનક પલટો આવ્યો છે જામનગરના કાલાવડ સહિત આસપાસના વિસ્તારોમાં પવન સાથે વરસાદ થયો. જામનગરના વાતાવરણમાં પણ એકા એક પલટો આવ્યો હતો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

(8:06 pm IST)