Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

કોડીનાર લોહાણા સમાજની બાળાની હત્યા બાદ આરોપીઓને કડક સજા આપવાની માંગ સાથે જૂનાગઢમાં આવેદન પાઠવતા લોહાણા સમાજના આગેવાનો

જુનાગઢ: ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર મા લોહાણા સમાજની 16 વર્ષની બાળા ની હથિયારોના ઘા ઝીંકીને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે હત્યાના બનાવથી લોહાણા સમાજમાં ભારે રોષ ફેલાયો છે બનાવ ના વિરોધમાં અને આરોપીઓને કડકમાં કડક સજા આપવાની માંગ સાથે આજે જૂનાગઢમાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ, ડેપ્યુટી મેયર ગિરીશ ભાઈ કોટેચા સહિતની આગેવાનીમાં આવેદન પત્ર પાઠવીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો

(6:26 pm IST)