Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

અમરેલીમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ દેશમાંથી કકળાટ કાઢવાનો સાંકેતિક કાર્યક્રમ કર્યો

અમરેલીમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ વીતેલા વર્ષનો કકળાટ કાઢ્યો હતો સૌરાષ્ટ્રમાં ઘરે ઘરે મહિલાઓ કાળી ચૌદસના દિવસે કકળાટ કાઢે છે. ત્યારે અમરેલીમાં પરેશ ધાનાણીએ સમગ્ર દેશમાંથી કકળાટ કાઢવાનો સાંકેતિક કાર્યક્રમ કર્યો હતો શહેરના રાજકમલ ચોક ખાતે હિન્દુ પરંપરા મુજબ વડા નાખી વીતેલા વર્ષનો કકળાટ કાઢ્યો હતો .

(12:02 am IST)