Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

અમરેલીના વડીયામાં બપોર બાદ વાતાવરણમાં આવ્યો પલટો ભારે પવન સાથે ધોધમાર વરસાદ

વરસાદને પગલે રોડ રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા

અમરેલીના વડીયામાં વરસાદી માહોલ છવાયો હતો. બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન સાથે શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વરસાદને પગલે રોડ રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા. વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી

(12:12 am IST)