Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

જુનાગઢ સૂર્યમુખી ગરબીમાં માતાજીની આરતી કરતા આગેવાનો

જુનાગઢ :  ફુલીયા હનુમાન પાસે સૂર્યમુખી ગરબીના પ્રમુખ રમેશભાઈ બાવળીયા અન્‍ય મંડળના સભ્‍યોના માતાજી આરતી અને દર્શનના લાભ લેવાના નિમંત્રણ નિમિત્તે બટુકભાઈ મકવાણા જીસાનભાઈ એડવોકેટ દિપીનભાઈ યાદવ એડવોકેટ વહાબભાઈ કુરેશી સોહિલ સિદ્દીક સહિત વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીર-અહેવાલ : વિનુ જોષી જૂનાગઢ)

(2:27 pm IST)