Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

સવંત ર૦૭૮-૭૯ના દિવાળીના શુભ મુહુર્તો

પોરબંદરઃ સવંત ર૦૭૮-૭૯ના દિવાળીના શુભ મુહુર્તોઃ વિક્રમ સવંત ર૦૭૮ના આસો સુદ ૧૦,   વિજય મુહુર્ત સમય ૧૪.ર૬ થી ૧પ.૧૩, ૦૬.૩૦ થી ૦૯-ર૮ લાભ-અમૃત. ૧૦.પ૮ થી ૧ર.ર૭ (શુભ) ૧પ.રપ થી ૧૮.ર૪ (ચલ-લાભ) ૧૯.પ૪ થી ર૪.ર૭ (શુભ, અમૃત, ચલ) ર૭.ર૮ થી ર૮.પ૯ (લાભ) ચોઘડીયામાં ચોપડા નોંધાવવા માટે શુભ છે. આ દિવસ દશેર) વિજયાદશ-વિજય મુહુર્ત.

પુષ્‍પ નક્ષત્ર યોગઃ આસોવદ ૯ મંગળવાર તા.૧૮-૧૦-ર૦રર પુષ્‍ય નક્ષત્ર આખો દિવસ છે. ૦૯.ર૮ થી ૧૩.પ૧ (ચલ, લાભ, અમૃત), ૧પ.૧૯ થી ૧૬.૪૬ (શુભ) ૧૯.૪૬ થી ર૧.૧૯ (લાભ) રર.પ૧ થી ર૭.ર૯ (શુભ, અમૃત, ચલ) ચોઘડીયા, ચોપડા નોંધાવવા માટે જુની છે. ૦૬.૩૩ થી ૩૦.૩૪ સોનુ ખરીદવા માટે શુભ છે.

લક્ષ્મીપુજન, કુબેર પુજન, શ્રી યંત્ર પૂજનઃ આસોવદ ૧ર શનિવાર તા.રર-૧૦-ર૦રર સાંજના ૧૮.૦૩ થી પ્રયોદશી ધનતેરસ ૧૮.૧૧ થી ર૦.૪૦ પ્રદોષ કાળ ૧૯.૩૪ થી ર૧.૩૪ વૃષભકાળ (સ્‍થિર લગ્ન) ૧૮.૧૧ થી ૧૯.૪૪ (લાભ) ર૧.૧૭ થી રપ.પ૬ (શુભ, અમૃત, ચલ) ર૯.૦ર થી ૩૦.૩પ (લાભ) ચોઘડીયા હોવાથી ૧૯.૩૪ થી ર૦.૪૦ પૂજન તથા ચોપડા લાવવા અને ગાદી બિીાવવા માટે શાષાશુધ્‍ધ છે. ૧૮.૦ર થી ૩૦.૩પ સોનુ ખરીદવા મટે શુભ છે. તથા અસોવદ ૧૩ રવિવાર તા.ર૩-૧૦-ર૦રર  ૦૬.૩પ થી ૧૮.૦૩ સોનુ ખરીદવા માટે શુભ છે.

ચોપડા પુજન, શારદા પૂજન, લક્ષ્મીપૂજનઃ આસો વદ ૧૪ સોમવાર તા.ર૪-૧૦-ર૦રર થી સમય ૧૭.ર૭ અમાવાસ્‍યા સમય ૧૮.૧૦ થી રં૦.૩૯ પ્રોદષ કાલ, ૧૯.ર૬ થી ર૧.ર૬, વૃષભકાલ ર૩.પ૮ થી ર૪.૪૮ મહાનિશીય કાલ રપ.પર થી ર૮.૦૦ સિંહ કાલ તેમાં ૧૭.ર૭ થી ૧૮.૧૦ (અમૃત) ૧૮.૧૦ થી ૧૯.૪૩ (ચલ) રર.૪૯ થી ર૪.ર૩ (લાભ) રપ.પ૬ થી ૩૦.૩૬ (શુભ, અમૃત, ચલ) ચોઘડીયા હોવાથી ૧૯.ર૬ થી ર૦.૩૯ તથા ર૩.પ૮ થી ર૪.૪૮ સુધી પુજન કરવુ શાષા શુધ્‍ધ છે.

નુતન વર્ષનો પ્રારંભ-બેસતુ વર્ષઃ કારતક સુદ-૧ બુધવાર તા.ર૬-૧૦-રર થી ૧૪.૪ર સુધી (વિક્રમ સવંત ર૦૭૯)નો પ્રારંભ ૦૬.૩૬ થી ૦૯.ર૯ (લાભ, અમૃત) ૧૦.પ૬ થી ૧ર.રર (શુભ) ચોઘડીયામાં મિતી-દિવાર નાંખવો.

કેટલાક વ્‍યપારી ઉદ્યોગપતી ધંધાર્થી કારતક શુદ પના દિવસે મીતી-દિવાર નાખતા હોય તેમના માટે વિક્રમ સવંત ર૦૭૯ કારતક સુદ પ શનીવાર તા.ર૯-૧૦-ર૦રર શનીવાર સમય ૦૮.૪ થી ૯.૩૦ (શુભ) ચોઘડીયા તથા ૦૮.૧૩ થી ૧૦.ર૭માં મીતી નાખવી. આ સમય મુંબઇનો હોય જેથી સ્‍થાનીક અક્ષાંશ રેખાંશ પર નજીક દર્શાવેલ સમય ગણી કાર્ય કરવા માટે ગણવો જરૂરી છે.

(સંકલન-હેમેન્‍દ્રકુમાર પારેખ-પોરબંદર)

(1:39 pm IST)