Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

જામકંડોરણાના નવરાત્રી મહોત્સવમાં લલીત રાદડીયા

ધોરાજી : જામકંડોરણા ખાતે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જામકંડોરણા પોલીસ સ્ટેશન દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થીત રહીને જીલ્લા બેંકના ડીરેકટર લલિત રાદડીયાએ ખેલૈયાઓને ઇનામ વિતરણ કર્યા હતા. (તસ્વીર-અહેવાલ : ધર્મેન્દ્ર બાબરીયા, ધોરાજી)

(12:38 pm IST)