Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

આટકોટ પોલીસ દ્વારા શષા પૂજન

 આટકોટ : પોલીસ દ્વારા સહષા પુજન કરવામાં આવ્‍યું હતું પીએસઆઈ સીસોદીયાનાં હસ્‍તે પુજન કરવામાં આવ્‍યું હતું તેમજ પોલીસ સ્‍ટાફ એ પૂજા અર્ચના કરી હતી ભુદેવો મંત્રોચ્‍ચાર સાથે પુજન કર્યુ હતું. (તસ્‍વીર : કરશન બામટા, આટકોટ)

(11:47 am IST)