Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

ધોરાજીમાં મહિલા સંચાલીત ગરબીમાં જમાવટ

ધોરાજીઃ અહિ વોર્ડ નં. ૯માં મોતીનગર ખાતે મહિલા સમિતિ દ્વારા નવરાત્રી મહોત્સવનુ આયોજન કરેલ છે દરરોજ અવનવા ગરબા સાથે માતાજીની આરાધના કરવામા આવે છે. સમિતિના રેખાબેન કોયાણી, મમતાબેન હિરપરા, હેતલબેન કોયાણી, સંજુબેન બાબરીયા, કુંદનબેન, શોભનાબેન સોજીત્રા વર્ષાબેન, શિતલબેન ગરબીની વ્યવસ્થા સંભાળી રહ્યા છે.

(12:12 pm IST)