Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

કુતિયાણાના બલોચમાં તળાવમાં ડુબી જવાથી વૃધ્ધનું મોત

પોરબંદર, તા. ૭ :  કુતિયાણાના બલોચ ગામે પગ લપસતા તળાવમાં પડી જતા ભોજાભાઇ નારણભાઇ (ઉ.વ.૮૦)નું ડૂબી જવાથી મોત નિપજયું છે. આ બનાવની પોલીસને જાણ મરનારના ભાઇએ કરી છે.

(11:47 am IST)