Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

ભાવનગરના ભાલ પંથકમાં ફરી વરસાદી માહોલ : પાળીયાદ અને આસપાસના ગામોમાં વરસાદ

ભાવનગરમાં લાંબા વિરામ બાદ ભાલ પંથકમાં ફરી વરસાદી માહોલ જોવા મળ્યો હતો.ભાલના પાળીયાદ અને આજુબાજુના ગામોમાં બપોર બાદ ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

ભાલ હજુ તારાજીમાંથી બહાર આવ્યું નથી.ત્યાં ફરી વરસાદ શરૂ થતાં લોકો મૂંઝાયા હતા

(9:29 pm IST)