Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ઉના પાસે સિંહના આંટા ફેરા

ઉના : તાલુકામાં ઉમેજથી પાતાપર જતા રોડ ઉપર ધોળા દિવસે એક કાળામથ્થો કદાવર સિંહ રોડ ઉપર આવી આંટા મારતા પસાર થતા વાહન ચાલકોએ તેમના દર્શનનો લાહવો લીધો હતો. થોડીવાર પછી સિંહ જાડીમાં ચાલ્યો જતા વાહન વ્યવહાર શરૂ થઇ ગયો હતો. આંટા ફેરા કરતા સિંહની તસ્વીર

(11:32 am IST)