Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

લોધીકાનાં પાંભર ઇટાળા હાર્દિક પટેલના સમર્થનમાં રામધુન

ખીરસરાઃ લોધીકા તાલુકાના પાંભર ઇટાળા ગામે પાટીદાર સમાજના યુવાનો મહિલાઓ વડીલો દ્વારા હાર્દિકના ઉપવાસ આંદોલનના સમર્થનમાં રામધુનનું આયોજન કરાયું હતું. (તસ્વીર-અહેવાલઃ ભીખુપરી ગોસાઇ ખીરસરા)

(12:18 pm IST)