Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

બાબરા પંથકમાં અનરાધાર બે ઇંચ વરસાદ :કાળુભાર નદીમાં ઘોડાપુર આવ્યું

ચમારડી, વલારડી, કુંવરગઢ, પીરખીજડીયા, ઈગોરાળા, ભીલા, ભીલડી હિતના ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો

બાબરા પંથકમાં બે ઈંચ જેટલા વરસાદને પગલે કાળુભાર નદીમાં  ઘોડાપુર આવ્યું હતું. બાબરાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે  ચમારડી, વલારડી, કુંવરગઢ, પીરખીજડીયા, ઈગોરાળા, ભીલા, ભીલડી હિતના ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, તેના પરિણામે બાબરાના ચમારડી ગામે આવેલ કોઝવે ઉપર પાણી ફરી વળ્યા હતા.

 

(12:02 am IST)