Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ગોંડલમાં કોરોના કહેર યથાવત:વધુ 15 પોઝીટીવ કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 245 થઇ

નાની બજાર,ગુંદાળા ફાટક,ગુંદાળા,મોટાદડવા ,રોયલપાર્ક,કામઠીયા ,ભોજરાજપરા,શંકરવાડી ,વોરાકોટડા રોડ સહીત વિસ્તારોમાં કોરોના કેસ નોંધાયા

 

ગોંડલ:ગોંડલમાં કોરોના કહેર યથાવતપામ્યો છે.રોજીંદા કોરોના પોઝીટીવમાં વધારો થતો હોય તેમ શહેરનાં 12 તથાં ગ્રામ્યનાં 3 મળી આજે 15 કેસ નોંધાયા છે અને કુલ આંક 245 થવાં પામ્યો છે આજે બહાર આવેલા કેસ માં () શારદાબેન મહેશભાઈ પરમાર  (..60 - નાની બજાર, દેરા શેરી, ગોંડલ)() અશરફભાઈ મહમદભાઈ સંજાબ (..38 નિલમ પાર્ક, ગુંદાળા ફાટક, ગોંડલ)() આશલબેન બકુલભાઈ ગણોદરિયા (..20 - ગામ ગુંદાળા, ગોંડલ)() મંજુલાબેન વિરજીભાઈ તોગડિયા (..56 - ગામ મોટાદડવા, કાનપર રોડ, ગોંડલ)() જગદીશભાઈ મોહનભાઈ દુસરા (.. 52 રોયલ પાર્ક-1, એઆરપી સામે, ગોંડલ)() રેખાબેન વિઠ્ઠલદાસ પૂર્ણવૈરાગી (..52 ગામ કમઢિયા, ગોંડલ)() દિપકસિંહ મહિપાલસિંહ ઝાલા (..42 ભોજરાજપરા 17/13 ગોંડલ)() પુજાબા મહિપાલસિંહ ઝાલા (.. 32 - ભોજરાજપરા 17/13, ગોંડલ)() શાંતિલાલ ધરમસિંહભાઈ ચોવટિયા (..65 - જેતપુર રોડ, શંકરવાડી, ગોંડલ)(૧૦) જગદીશભાઈ સોમૈયા (..65 - ભોજરાજપરા 11/12 ગોંડલ)(૧૧મનોજભાઈ બટુકભાઈ ડોડીયા (..43 વ્યાસ વાડી પાસે, વોરા કોટડા રોડ ગોંડલ)(૧૨) નિલેશ બટુકભાઈ ડોડીયા (..39 વ્યાસ વાડી પાસે, વોરા કોટડા રોડ ગોંડલ)(૧૩) સુરેશભાઈ લુણાગરિયા (..33 - ભોજરાજપરા ગોંડલ)(૧૪) અજયભાઈ લુણાગરિયા (..28 - ભોજરાજપરા ગોંડલ)(૧૫) વિપુલભાઇ લુણાગરિયા ..39 - ભોજરાજપરા ગોંડલ) નો સમાવેશ થાયછે.

(11:58 pm IST)