Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

જામનગરના રણજીતપર ગામે કુવામાં પડી જતા યુવાનનું મોત

ફાયર બ્રિગેડની ટીમે ડેડબોડી બહાર કાઢી : પોલીસેએ આગળની કાર્યવાહી હાથ ધરી

જામનગર તાલુકાના રણજીતપર ગામે પટેલ પ્રવીણભાઈ તળશીભાઇ નામના યુવાન કુવામાં પડી જતા ફાયર બ્રિગેડ જય અને તેમની બોડી બાર કાઢેલ અને આગળની કાર્યવાહી પોલીસને સોંપી હતી તે બદલ રણજીત પર ગામના સરપંચે ફાયર બ્રિગેડને કામગીરી બદલ બિરદાવેલ છે

(11:45 pm IST)