Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કહેર વર્તાવ્યો : વધુ 46 પોઝીટીવ કેસ નોંધાયા

જૂનાગઢમાં 17 કેસ ,ગ્રામ્યમાં 5 કેસ : કેશોદમાં 7 કેસ, માંગરોળમાં 5 કેસ,ભેસાણમાં 2 કેસ,માણાવદર અને મેંદરડામાં 4-4 કેસ, વંથલી અને વિસાવદરમાં એક એક કેસ નોંધાયો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે આજે વધુ 46 કેસ પોઝિટિવ નોંધાયા છે જેમાં જૂનાગઢ શહેરમાં 17 કેસ અને જૂનાગઢ તાલુકામાં 5 કેસ નોંધાયા છે તેમજ કેશોદમાં 7 કેસ, માંગરોળમાં 5 કેસ,ભેસાણમાં 2 કેસ,માણાવદર અને મેંદરડામાં 4-4 કેસ, વંથલી અને વિસાવદરમાં એક એક કેસ નોંધાયો છે 
 

(11:15 pm IST)