Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

કેશોદમાં એક જ રાતમાં ૩ ઇંચ

કેશોદઃતાલુકામાં મેદ્યરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા તાલુકાભરમાં પાણી પાણી જોવા મળી રહ્યું છે ગઈ કાલે રાત્રીના ૮ વાગ્યાથી સવારના ૮ઙ્ગ વાગ્યા સુધીમાં ૭૯ મીમી વરસાદ થયોછે હાલના વર્ષે મૌસમનો કુલ ૮૬૯ મીમી વરસાદ નોંધાયો છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સમગ્ર ઘેડ પંથક જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે જાણે ઘેડ પંથક બેટમાં ફેરવાયોછે નદી નાળા ચેકડેમો કુવાઓ છલકાયા છે હાલમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

(1:09 pm IST)